Porbandar News: જેલમાં બંધ હિરલબા જાડેજા સામે વધુ એક ગુનો નોંધાયો, જાણો શું છે સમગ્ર મામલો
Porbandar News: પોરબંદરમાં ચકચારી લેન્ડ ગ્રેબિંગ કેસમાં હિરલબા જાડેજાની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય સ્વ. ભૂરા મુંજાના વિદેશમાં સ્થાયી થયેલા પત્ની ચૌલાદેવી ભૂરા કડછા દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે હિરલબા જાડેજા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Advertisement