Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Porbandar: પ્રેમલગ્નનો ભયાનક અંત, પતિએ લગ્ન પ્રમાણપત્ર ન આપતાં 20 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાધો, ઘટના જાણી હચમચી જશો

પોરબંદરમાં પરિવારની જાણ બહાર પ્રેમલગ્ન કરનાર 20 વર્ષીય નર્સિંગ વિદ્યાર્થિની અંજલી મોદીએ પતિ ઋષિક ચૌહાણ દ્વારા લગ્નનું સત્તાવાર પ્રમાણપત્ર ન અપાતા માનસિક ત્રાસના કારણે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પિતાની ફરિયાદના આધારે કમલાબાગ પોલીસે પતિ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી, આરોપી પતિની ધરપકડ કરી તેને કોર્ટના આદેશથી જેલહવાલે કર્યો છે.
porbandar  પ્રેમલગ્નનો ભયાનક અંત  પતિએ લગ્ન પ્રમાણપત્ર ન આપતાં 20 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાધો  ઘટના જાણી હચમચી જશો
Advertisement

Porbandar Marriage certificate Dispute: પોરબંદરના છાયા વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક નર્સિંગની વિદ્યાર્થિનીના પ્રેમલગ્નનો ખૂબ જ કરુણ અંત આવ્યો છે. પરિવારથી છુપાઈને પ્રેમલગ્ન કરનારી 20 વર્ષીય યુવતીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા (Suicide) કરી લેતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ મામલે પ્રાથમિક તપાસ બાદ પોલીસે મૃતકના પિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ (Arrest) કરી લીધી છે.

Tags :
Advertisement

.

×