Porbandar Rain : કુતિયાણામાં મેઘરાજાની તોફાની બેટિંગ, 6 ઈંચ વરસાદ વરસતા 15 વીજપોલ ધરાશાયી, જુઓ Video
Porbandar Rain : ગુજરાતમાં ચોમાસાની વિધિવત પ્રારંભ થતાની સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા પંથકમાં 2 જૂનના રોજ સાંબેલાધાર વરસાદ વરસ્યો છે.
Advertisement
Porbandar Rain : ગુજરાતમાં ચોમાસાની વિધિવત પ્રારંભ થતાની સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. પોરબંદર જિલ્લાના કુતિયાણા પંથકમાં 2 જૂનના રોજ સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર પોરબંદરના કુતિયાણામાં 6 ઈંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાયો છે. જેના કારણે સમગ્ર પંથકમાં પાણી ફરી વળ્યા છે.

