Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Asaram Bapu Parole News : રાજસ્થાન હાઈકોર્ટ તરફથી આસારામને મોટી રાહત, જાણો કેટલા દિવસો માટે આવશે બહાર?

જોધપુર જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઇકોર્ટે 20 દિવસના પેરોલ મંજૂર કરતાં મુદ્દો ગરમાયો છે. 13 વર્ષથી વધુ સમયની જેલ બાદ મળેલા આ પેરોલ સામે રાજ્ય સરકારે ગંભીર આશંકાઓ વ્યક્ત કરી વિરોધ કર્યો હતો, પરંતુ કોર્ટે 50 હજારના બોન્ડ અને બે જામીનદારોની શરતે રાહત આપી છે.
asaram bapu parole news    રાજસ્થાન હાઈકોર્ટ તરફથી આસારામને મોટી રાહત  જાણો કેટલા દિવસો માટે આવશે બહાર
Advertisement

Asaram Bapu Parole News : નાબાલિક સાથે દુષ્કર્મ મામલે જોધપુર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 87 વર્ષીય આસારામને મોટી રાહત મળી છે. સત્તાવાર કાયદાકીય અહેવાલો મુજબ, રાજસ્થાન હાઇકોર્ટે 13 વર્ષ, 1 મહિનો અને 24 દિવસની કેદ બાદ આસારામને પ્રથમ વખત 20 દિવસના પેરોલ મંજૂર કર્યા છે. સરકારની આશંકાઓને બિનપાયાદાર ગણાવી કોર્ટે આ આદેશ આપ્યો છે.

Tags :
Advertisement

.

×