Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Delhi Mumbai Expressway Accident: ખાટૂશ્યામના દર્શને જતા શ્રદ્ધાળુઓની બસ 20 ફૂટ ઊંડા નાળામાં ખાબકી, 8ના મોત

Rajasthan Accident : રાજસ્થાનના કોટામાં શનિવારે સવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે (Delhi-Mumbai Expressway) પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશથી રાજસ્થાનના ખાટુશ્યામજી મંદિર તરફ જઈ રહેલી ટ્રાવેલર બસ બેકાબૂ બની ડિવાઇડર તોડીને આશરે 20 ફૂટ નીચે વરસાદી નાળામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયાં છે
delhi mumbai expressway accident  ખાટૂશ્યામના દર્શને જતા શ્રદ્ધાળુઓની બસ 20 ફૂટ ઊંડા નાળામાં ખાબકી  8ના મોત
Advertisement

Rajasthan Accident : રાજસ્થાનના કોટામાં શનિવારે સવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે (Delhi-Mumbai Expressway) પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશથી રાજસ્થાનના ખાટુશ્યામજી મંદિર તરફ જઈ રહેલી ટ્રાવેલર બસ બેકાબૂ બની ડિવાઇડર તોડીને આશરે 20 ફૂટ નીચે વરસાદી નાળામાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયાં છે, જ્યારે 15થી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

Tags :
Advertisement

.

×