Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Yamuna Water Agreement : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની હાજરીમાં હરિયાણા-રાજસ્થાન વચ્ચે થયો પાણીનો ઐતિહાસિક કરાર

Yamuna Water Agreement : ભારતમાં જળ સંસાધનોના ન્યાયી વિતરણ અને સહકારી સંઘવાદને મજબૂત કરવાના દિશામાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. નવી દિલ્હીમાં આયોજિત એક વિશેષ સમારોહમાં હરિયાણા અને રાજસ્થાન વચ્ચે યમુનાના પાણીની વહેંચણી અંગે એક મહત્વપૂર્ણ કરાર (MoA) કરવામાં આવ્યો છે.
yamuna water agreement   કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને જળશક્તિ મંત્રી સી આર  પાટીલની હાજરીમાં હરિયાણા રાજસ્થાન વચ્ચે થયો પાણીનો ઐતિહાસિક કરાર
Advertisement

Yamuna Water Agreement : ભારતમાં જળ સંસાધનોના ન્યાયી વિતરણ અને સહકારી સંઘવાદને મજબૂત કરવાના દિશામાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. નવી દિલ્હીમાં આયોજિત એક વિશેષ સમારોહમાં હરિયાણા અને રાજસ્થાન વચ્ચે યમુનાના પાણીની વહેંચણી અંગે એક મહત્વપૂર્ણ કરાર (MoA) કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Tags :
Advertisement

.

×