Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Monsoon 2026: અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ

Monsoon 2026: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની બંગાળ ઉપસાગરની સિસ્ટમ સક્રિય થવાની આગાહી વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. વાવ, થરાદ, દિયોદર સહિત ઉત્તર ગુજરાત અને રાજકોટ, અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સાવરકુંડલા અને ખાંભામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ છે. 30 જૂન થી 7 જુલાઈ વચ્ચે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની સંભાવના છે.
monsoon 2026  અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર  ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ
Advertisement

Monsoon 2026 : ગુજરાતમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ અંતે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી (Monsoon Entry) કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી (Rain Forecast) કરી છે. બંગાળની ખાડીમાં (Bay of Bengal) એક મજબૂત સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. આ આગાહી વચ્ચે જ રાજ્યના વિવિધ ભાગો જેવા કે બનાસકાંઠાના દિયોદર, રાજકોટ શહેર અને અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે, જેનાથી જગતનો તાત (Farmers) ખુશખુશાલ થઈ ગયો છે.

Tags :
Advertisement

.

×