Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot News: "દીકરીઓ લોભ-લાલચમાં ન ફસાય, અભ્યાસ જ પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ" વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલની ટકોર

Rajkot News: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા તાજેતરમાં દીકરીઓના શિક્ષણ અને સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે આપવામાં આવેલા નિવેદન બાદ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું મોજું ફરી વળ્યું છે. આ વિષય પર વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે મહત્વની પ્રતિક્રિયા આપતા સમાજને સાવચેત અને જાગૃત રહેવાની સલાહ આપી છે.
rajkot news   દીકરીઓ લોભ લાલચમાં ન ફસાય  અભ્યાસ જ પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ  વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર પી  પટેલની ટકોર
Advertisement

Rajkot News: તાજેતરમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં દીકરીઓના ઉછેર, તેમની સુરક્ષા અને જવાબદારીઓ અંગે વ્યક્ત કરેલી ગંભીર ચિંતાએ સમગ્ર દેશમાં સામાજિક ચર્ચાઓને જન્મ આપ્યો છે. રાજ્યપાલના આ નિવેદનનું સમર્થન કરતા ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલે યુવા પેઢીને સોશિયલ મીડિયાના ભ્રમજાળથી બચવા અને સાચી દિશામાં આગળ વધવા માટે માર્ગદર્શન આપ્યું છે.આ શ્રેણીમાં હવે વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે પણ આ મુદ્દે પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે.

Tags :
Advertisement

.

×