Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : પ્રેમી સાથે ભાગેલી યુવતીનો અર્ધનગ્ન હાલતમાં મળ્યો મૃતદેહ, ગુપ્ત ભાગે ઇજાના નિશાન, પ્રેમીની ધરપકડ

Rajkot : રાજકોટ (Rajkot)જિલ્લાના કુવાડવા (Kuvadva) પોલીસ મથક હેઠળ આવતા રફાળા (Rafala) ગામમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગામના સરપંચની વાડીમાં આવેલી એક ઓરડીમાંથી વાંકાનેરના તિથવા ગામની યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ (Dead Body) મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
rajkot   પ્રેમી સાથે ભાગેલી યુવતીનો અર્ધનગ્ન હાલતમાં મળ્યો મૃતદેહ  ગુપ્ત ભાગે ઇજાના નિશાન  પ્રેમીની ધરપકડ
Advertisement
  • રાજકોટ (Rajkot) માં પ્રેમી સાથે ભાગેલી યુવતીનો મળ્યો મૃતદેહ
  • 12 દિવસ પહેલાં યુવતી પ્રેમી સાથે ભાગી ગઈ હતી
  • યુવતીના શરીર પર ઇજાના નિશાન જોવા મળ્યા
  • મૃતક યુવતીએ દવા પીધી હોવાનું સામે આવ્યું

Rajkot:રાજકોટ (Rajkot)જિલ્લાના કુવાડવા (Kuvadva) પોલીસ મથક હેઠળ આવતા રફાળા (Rafala) ગામમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ગામના સરપંચની વાડીમાં આવેલી એક ઓરડીમાંથી વાંકાનેરના તિથવા ગામની યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ (Dead Body) મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે યુવતીના પ્રેમીની ધરપકડ (Arrest) કરી તેની સામે ગુનો દાખલ કર્યો છે.

Tags :
Advertisement

.

×