Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Jetpur News: જેતપુરમાં ફિલ્મી દ્રશ્યો, દારૂ પકડવા ગયેલા પોલીસકર્મી પર બુટલેગરનો છરીથી હુમલો

Rajkot Jetpur News:  જેતપુર પંથકમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર બાતમીના આધારે દેશી દારૂનો જથ્થો ઝડપી પાડવા ગયેલી પોલીસ ટીમ પર બુટલેગરે હિચકારો હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.
rajkot jetpur news  જેતપુરમાં ફિલ્મી દ્રશ્યો  દારૂ પકડવા ગયેલા પોલીસકર્મી પર બુટલેગરનો છરીથી હુમલો
Advertisement

Rajkot Jetpur News:  જેતપુર પંથકમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવે પર બાતમીના આધારે દેશી દારૂનો જથ્થો ઝડપી પાડવા ગયેલી પોલીસ ટીમ પર બુટલેગરે હિચકારો હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. દારૂ ભરેલી કાર લઈને ભાગી રહેલા બુટલેગરનો પીછો કરતી વખતે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના કર્મચારી નિલેશ મકવાણા પર આરોપીએ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.

Tags :
Advertisement

.

×