Rajkot : નિર્માણાધીન પુલનો એક ભાગ ધરાશાયી, સિમેન્ટ-કૉન્ક્રીટ નબળી ગુણવત્તાનો ઉપયોગ કર્યાનો આક્ષેપ
Rajkot : ગુજરાતમાં વધુ એક વખત બ્રિજ તૂટવાની ઘટના બની છે. રાજકોટના નવા 150 ફૂટ રોડ પર નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટ્યો હોવાનું સામે આવ્યું છે. નવા નિર્માણ પામી રહેલા પુલ વચ્ચેનો ભાગ બેસી ગયો હતો. જેના પગલે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
Advertisement
- Rajkot: નવા 150 ફૂટ રોડ પર નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટ્યો
- JCB મશીનની મદદથી તૂટેલો ભાગ દૂર કરાયો
- સિમેન્ટ-કૉન્ક્રીટ નબળી ગુણવત્તાનો ઉપયોગ કર્યાનો આક્ષેપ
Rajkot : ગુજરાતમાં વધુ એક વખત બ્રિજ તૂટવાની ઘટના બની છે. રાજકોટના નવા 150 ફૂટ રોડ પર નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટ્યો હોવાનું સામે આવ્યું છે. નવા નિર્માણ પામી રહેલા પુલ વચ્ચેનો ભાગ બેસી ગયો હતો. મળતી માહિતી અનુસાર કોરાટ ચોક પાસે પુલનો એક ભાગ એક તરફ નમી પડ્યો હતો.

