Rajkot : આટકોટ દુષ્કર્મ કેસમાં સ્પેશિયલ કોર્ટ આરોપીને સજા સંભળાવે તેવી સંભાવના, 33 દિવસમાં ટ્રાયલ પૂર્ણ
Rajkot : રાજકોટમાં હૈયુ હચમચાવી દેનાર આટકોટ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રાજકોટ સ્પેશિયલ કોર્ટ આરોપીને સજા સંભળાવે તેવી સંભાવના છે. આરોપી રામસિંહ તેરસિંગ ડડવેજર દોષિત જાહેર કરાયો હતો. જેના પગલે રાજકોટ રૂરલ પોલીસે 11 દિવસમાં ચાર્જસીટ કરી હતી.
Advertisement
- Rajkot : આટકોટ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર
- રાજકોટ સ્પેશિયલ કોર્ટ આરોપીને સજા સંભળાવે તેવી સંભાવના
- આરોપી રામસિંહ તેરસિંગ ડડવેજર દોષિત જાહેર કરાયો
- રાજકોટ રૂરલ પોલીસે 11 દિવસમાં ચાર્જસીટ કરી હતી
- સરકારી વકીલ દ્વારા 33 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઈ
Rajkot : રાજકોટમાં હૈયુ હચમચાવી દેનાર આટકોટ દુષ્કર્મ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રાજકોટ સ્પેશિયલ કોર્ટ આરોપીને સજા સંભળાવે તેવી સંભાવના છે. આરોપી રામસિંહ તેરસિંગ ડડવેજર દોષિત જાહેર કરાયો હતો. જેના પગલે રાજકોટ રૂરલ પોલીસે 11 દિવસમાં ચાર્જસીટ કરી હતી. સરકારી વકીલ દ્વારા 33 દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરાઈ છે. પોલીસ દ્વારા આરોપી સામે તમામ પુરાવા એકત્ર કરાયા છે. આરોપીએ રીકન્ટ્રકશન દરમિયાન ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપી પર પોલીસે જવાબી કાર્યવાહીમાં આરોપીના પગ પર ગોળી મારી હતી.

