Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Rajkot Police ની મોટી સફળતા બાદ રાજકોટ પહોંચ્યા DyCM હર્ષભાઈ સંઘવી, પોલીસકર્મીઓ સાથે કરી ખાસ ચર્ચા

Rajkot ની મુલાકાતે આવેલા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ક્રાઈમ બ્રાન્ચ ઓફિસની મુલાકાત લઈને પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે લૂંટ વિથ મર્ડર અને ઓનર કિલિંગના કેસ ઉકેલનાર પોલીસકર્મીઓ સાથે વાતચીત કરી હતી. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે રૂ. 1.53 કરોડની લૂંટ અને હત્યાના કેસમાં 12 કલાકમાં નવ આરોપીઓની ધરપકડ કરી હતી.
rajkot police ની મોટી સફળતા બાદ રાજકોટ પહોંચ્યા dycm હર્ષભાઈ સંઘવી  પોલીસકર્મીઓ સાથે કરી ખાસ ચર્ચા
Advertisement

DyCM Harshbhai Sanghavi Rajkot Visit: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ (Rajkot Crime Branch) ની ઓફિસની મુલાકાત લઈને અધિકારીઓ અને પોલીસકર્મીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. ખાસ કરીને લૂંટ વિથ મર્ડર (Robbery With Murder) અને ઓનર કિલિંગ (Honor Killing) જેવા ગંભીર ગુનાઓનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલનાર પોલીસકર્મીઓ સાથે તેમણે વાતચીત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની ઝડપી તપાસ અને આરોપીઓની ધરપકડને લઈને આ મુલાકાત ચર્ચામાં રહી હતી.

Tags :
Advertisement

.

×