Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot: વૃદ્ધાએ સ્કોર્પિયો કારમાં કર્યા સ્ટંટ, વીડિયો થયો વાયરલ

રાજકોટમાં એક વૃદ્ધા દ્વારા કાળા રંગની સ્કોર્પિયો (GJ 03 PR 0010) કારમાં જોખમી સ્ટંટ કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સામાન્ય રીતે સગીરો દ્વારા થતી સ્ટંટબાજીના બનાવો વચ્ચે એક વૃદ્ધ મહિલાની આ બેજવાબદારીભરી હરકતે લોકોમાં અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
rajkot  વૃદ્ધાએ સ્કોર્પિયો કારમાં કર્યા સ્ટંટ  વીડિયો થયો વાયરલ
Advertisement

Rajkot Video Viral: રાજકોટ  શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધા દ્વારા કરવામાં આવેલા જોખમી સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. સામાન્ય રીતે ટ્રાફિકના નિયમો (Traffic Rules) તોડતા અથવા જાહેર રસ્તાઓ પર સ્ટંટ કરતા યુવાનો કે યુવાનોની તસવીરો ઘણીવાર સામે આવતી હોય છે, પરંતુ આ વખતે એક વૃદ્ધા દ્વારા કરવામાં આવેલી આવી હરકત લોકોમાં આશ્ચર્ય અને ચર્ચાનો વિષય બની છે.

Tags :
Advertisement

.

×