Rajkot: હનુમાન કથા દરમિયાન VVIP ડોમમાં ભીષણ આગ! હજારોની ભીડ વચ્ચે કેવી રીતે ટળી મોટી દુર્ઘટના?
રાજકોટના (Rajkot) રેસકોર્સ ગ્રાઉન્ડ (Racecourse Ground) ખાતે ચાલી રહેલ હનુમાન ચાલીસા યુવા કથાના (Hanuman Chalisa Yuva Katha) આયોજન દરમિયાન એક અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ રાજકોટમાં હનુમાન ચાલીસા યુવા કથાના ડોમમાં લાગી આગ લાગવાની ઘટના સામે આવી છે. કથા મંડપના VVIP ડોમમાં ફાયર શો દરમિયાન આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
Advertisement
- રાજકોટમાં ( Rajkot) હનુમાન કથામાં મોટી દુર્ઘટના ટળી
- રાજકોટમાં હનુમાન ચાલીસા યુવા કથાના ડોમમાં લાગી આગ
- રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી કથામાં મોટી દુર્ઘટના ટળી
- VVIP ડોમમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો
- સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઘાયલ નહી
રાજકોટના (Rajkot) રેસકોર્સ ગ્રાઉન્ડ (Racecourse Ground) ખાતે ચાલી રહેલ હનુમાન ચાલીસા યુવા કથાના (Hanuman Chalisa Yuva Katha) આયોજન દરમિયાન એક અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ રાજકોટમાં હનુમાન ચાલીસા યુવા કથાના ડોમમાં લાગી આગ લાગવાની ઘટના સામે આવી છે. કથા મંડપના VVIP ડોમમાં ફાયર શો દરમિયાન આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહોતી, અને મોટી દુર્ઘટના ટળી ગઈ.

