Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot ના સોની બજાર દિવાનપરામાં આગની ઘટના, બંગાળી કારીગરનું મોત

Rajkot ના સોની બજાર દિવાનપરામાં મોડી રાત્રે આગની ઘટના બની છે. જેમાં શ્રીહરી કોમ્પલેક્ષમાં 5મા માળે આગ લાગી હતી. તેમાં 1 બંગાળી કારીગરનું મોત થયુ છે. જેમાં 1 ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો
rajkot ના સોની બજાર દિવાનપરામાં આગની ઘટના  બંગાળી કારીગરનું મોત
Advertisement
  • શ્રી હરી કોમ્પલેક્ષમાં ઘરેણાં બફિંગ-પાલિસનું કામ થતુ હતુ
  • દુકાનમાં ગેસ સિલિન્ડર હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
  • ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવાયો છે

Rajkot ના સોની બજાર દિવાનપરામાં મોડી રાત્રે આગની ઘટના બની છે. જેમાં શ્રીહરી કોમ્પલેક્ષમાં 5મા માળે આગ લાગી હતી. તેમાં 1 બંગાળી કારીગરનું મોત થયુ છે. જેમાં 1 ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જેમાં સોની કામ માટે દુકાનમાં ગેસ સિલિન્ડર હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ.

Tags :
Advertisement

.

×