Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Garba Partner Rent : ‘આરાધનાના દિવસોમાં આ વેપાર કેવી રીતે ચાલે?’ ગરબા પાર્ટનર મુદ્દે સંત જ્યોતિર્નાથ બાપુનો સવાલ

Garba Partner Rent : સુરતમાં ગરબા પાર્ટનર ભાડે આપવાના મામલે સંત જ્યોતિર્નાથ બાપુએ મહત્વનું નિવેદન આપ્યું છે. ગરબા પાર્ટનર ભાડે આપવાની બાબતને તેમણે આપણી સંસ્કૃતિ માટે વાહિયાત ગણાવી છે. તેમના જણાવ્યા પ્રમાણે આવી બાબતો આપણી સંસ્કૃતિને નુકસાન પહોંચાડે છે.
garba partner rent   ‘આરાધનાના દિવસોમાં આ વેપાર કેવી રીતે ચાલે ’ ગરબા પાર્ટનર મુદ્દે સંત જ્યોતિર્નાથ બાપુનો સવાલ
Advertisement

Garba Partner Rent : સુરતમાં ગરબા પાર્ટનર ભાડે આપવાના મામલે સંતજ્યોતિર્નાથ બાપુએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે ગરબા પાર્ટનર ભાડે આપવાની બાબતને આપણી સંસ્કૃતિ માટે વાહિયાત ગણાવી અને આવી બાબતોથી સંસ્કૃતિને નુકસાન પહોંચતું હોવાનું જણાવ્યું છે. સાથે જ આરાધનાના દિવસોમાં આવા પ્રકારનો વેપાર કેવી રીતે ચલાવી શકાય તેવો સવાલ ઉઠાવી વાલીઓ, ગરબા આયોજકો અને યુવાનોને જાગૃત રહેવાની અપીલ કરી છે. તેમણે આવી બાબતોના કારણે બ્લેકમેલિંગ જેવી ઘટનાઓ વધવાની શક્યતા વ્યક્ત કરી સરકાર અને પોલીસને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા પણ અપીલ કરી છે.

Tags :
Advertisement

.

×