Rajkot News: શહેરમાં શું રાત્રે દિકરીઓ નથી સુરક્ષિત ?
યુવતીના સાથી મિત્રો સાથે પણ અજાણ્યા યુવકોએ ઝપાઝાપી કરી હતી
Advertisement
- બર્થડેની ઉજવણી કરી પરત ફરતી સમયે યુવતી સાથે છેડતીની ઘટના બની
- અજાણ્યા યુવકોએ છેડતી કરી યુવતી પર હુમલો પણ કર્યો હતો
- યુવતી સાથે આ પ્રકારની ઘટના બનતા યુવતી બેભાન થઈ હતી
Rajkot News: રાજકોટ શહેરમાં રાત્રે દિકરીઓ નથી સુરક્ષિત! બર્થડેની ઉજવણી કરી પરત ફરતી સમયે યુવતી સાથે છેડતીની ઘટના બની છે. જેમાં અજાણ્યા યુવકોએ છેડતી કરી યુવતી પર હુમલો પણ કર્યો હતો. તેમાં યુવતીના સાથી મિત્રો સાથે પણ અજાણ્યા યુવકોએ ઝપાઝાપી કરી હતી. જેમાં અજાણ્યા યુવકોએ યુવતી પર હુમલો કર્યો અને કપડાં ફાડી નાંખ્યા છે. તેમજ યુવતી સાથે આ પ્રકારની ઘટના બનતા યુવતી બેભાન થઈ હતી.

