Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gondal Controversy : મને ઉશ્કેરવા ગયા, પણ ગોંડલની જનતા ઉશ્કેરાઈ ગઈ - જયરાજ સિંહ

ગોંડલ વિવાદ (Gondal Controversy) માં જયરાજ સિંહ જાડેજા (Jayraj Sinh Jadeja) નું નિવેદન સામે આવ્યું છે. Jayraj Sinh Jadeja એ જણાવ્યું છે કે, ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. વાંચો વિગતવાર.
gondal controversy   મને ઉશ્કેરવા ગયા  પણ ગોંડલની જનતા ઉશ્કેરાઈ ગઈ   જયરાજ સિંહ
Advertisement
  • Gondal Controversy માં જયરાજ સિંહ જાડેજાના આકરા વાકપ્રહાર
  • ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે - જયરાજ સિંહ
  • ગોંડલમાં અઢારે વરણ અમારા પરિવાર સાથે છે - જયરાજ સિંહ
  • અમને આજે જનતાનો વિશ્વાસ મળ્યો છે - જયરાજ સિંહ

Gondal Controversy : ગુજરાતમાં અત્યારે ગોંડલ વિવાદ (Gondal Controversy) માં નવો ફણગો ફુટ્યો છે. જયરાજ સિંહ જાડેજા (Jayraj Sinh Jadeja)એ આ સમગ્ર વિવાદ મુદ્દે નિવેદન આપ્યા છે. તેમણે કહ્યું છે કે, ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. થોડો સમય પહેલા જ અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) એ ગોંડલમાં પ્રવેશ કર્યો છે. જય સરદારના નારા સાથે અલ્પેશનું સ્વાગત થયુ છે. રાજુ સખીયા તેમજ પાટીદાર યુવકોએ સ્વાગત કર્યું છે. તેમજ અલ્પેશ કથીરિયાએ જણાવ્યું છે કે વિરોધનું લોકશાહીમાં સ્વાગત છે. ગોંડલમાં દર્શન કરવા માટે આવ્યા છીએ. ગોંડલમાં તમામ લોકો ભયમાં રહે છે.

Tags :
Advertisement

.

×