Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gondal News : મહાદેવની ભક્તિમાં નાચતા-નાચતા જ કાળ ભેટી ગયો! ગોંડલના શિવભક્ત કાબાભાઇનું કુવામાં પડી જવાથી મોત

રાજકોટના ગોંડલ પંથકમાં એક અત્યંત ગમખ્વાર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. પૂજા પૂર્ણ કરી વાડી તરફ જતી વખતે ૬૫ વર્ષીય શિવભક્ત કાબાભાઇ ઉમરેટિયા અચાનક કુવામાં ખાબક્યા હતા. અકસ્માત પહેલા તેઓ શિવભક્તિમાં નાચતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં શોકની કાલિમા છવાઈ છે.
gondal news   મહાદેવની ભક્તિમાં નાચતા નાચતા જ કાળ ભેટી ગયો  ગોંડલના શિવભક્ત કાબાભાઇનું કુવામાં પડી જવાથી મોત
Advertisement

Gondal News : રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગોંડલના સુપ્રસિદ્ધ શિવભક્ત 65 વર્ષીય કાબાભાઇ ઉમરેટિયાનું પોતાની વાડી નજીક આવેલા ઉંડા કુવામાં અચાનક પડી જવાને કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.

Tags :
Advertisement

.

×