Gondal: કચરાના ઢગલામાંથી શિશુનો મૃતદેહ મળતા ચકચાર
Gondal: ગોંડલનાં સ્મશાન રોડ પર પુલનાં ખુણે કચરાનાં ઢગલામાં પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલો નવજાત શિશુનો મૃતદેહ મળી આવતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. કોઇ દયાવિહીન માતાએ અધુરા માસે જન્મેલા બાળકનાં મૃતદેહને પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરી કચરાનાં ઢગલા માં ફેંકી દઇ " જનનીની જોડ સખી નહી જડે રે લોકોની વ્હાલપ ભરી પંક્તિઓને લજવી હતી.
Advertisement
- Gondal: સ્મશાન રોડ પર પુલનાં ખુણે કચરાનાં ઢગલામાંથી મૃતદેહ મળ્યો
- નવજાત શિશુનો મૃતદેહ પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલો હતો
- શિશુનો મૃતદેહ મળી આવતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો