Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gopalbhai Italia : કોંગ્રેસ નેતાઓના નિવેદન સામે ગોપાલભાઈ ઇટાલિયાનો વળતો પ્રહાર!

કમોસમી વરસાદમાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. સરકારે ખેડૂતો માટે ગઈકાલે રૂ. 10 હજાર કરોડનાં રાહત પેકેજની જાહેરાત કરી હતી. જે બાદ કોંગ્રેસ અને AAP નાં નેતાઓ દ્વારા સતત આકરા પ્રહાર થઈ રહ્યા છે. આ વચ્ચે આપ MLA ગોપાલભાઈ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે રાહત પેકેજને એક મજાક ગણાવી છે. સાથે જ તેમણે કોંગ્રેસ પાર્ટી પર પણ નિશાન સાધ્યું હતું.
gopalbhai italia   કોંગ્રેસ નેતાઓના નિવેદન સામે ગોપાલભાઈ ઇટાલિયાનો વળતો પ્રહાર
Advertisement
  1. સરકારે જાહેર કરેલા રાહત પેકેજ પર AAP MLA Gopalbhai Italia ના પ્રહાર
  2. ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાએ રાહત પેકેજને મજાક ગણાવી
  3. "ખેડૂતોને ખર્ચો પણ ના નીકળે તે પ્રમાણે રાહત પેકેજ આપ્યું"
  4. કોંગ્રેસ નેતાઓના પ્રહાર સામે MLA ગોપાલભાઈ ઈટાલિયાનો વળતો પ્રહાર
  5. આવું કરવા કરતા ખેડૂતોના મુદ્દે લડાઈ લડવી જોઈએ : ગોપાલભાઈ ઇટાલિયા

Rajkot : કમોસમી વરસાદના કારણે પાક નષ્ટ થતાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ત્યારે સરકારે ખેડૂતોની સ્થિતિ સમજી ગઈકાલે રૂ. 10 હજાર કરોડનાં રાહત પેકેજની (Farmer Relief Package) જાહેરાત કરી હતી. રાજ્ય સરકારની આ જાહેરાત બાદ વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) નાં નેતાઓ દ્વારા સતત આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે આપ ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની (Gopalbhai Italia) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ રાહત પેકેજને માત્ર એક મજાક ગણાવી છે. તેમણે કહ્યું કે, ખેડૂતોનો ખર્ચો પણ ના નીકળે તે પ્રમાણે રાહત પેકેજ આપ્યું છે. આ સાથે ગોપાલભાઈ ઈટાલિયાએ કોંગ્રેસ પાર્ટી પર પણ નિશાન સાધ્યું હતું.

Tags :
Advertisement

.

×