Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Rajkot Groundnut Oil Price : દિવાળી પહેલાં મોંઘવારીનો બોમ્બ! સિંગતેલનો ડબ્બો રૂ. 3000 ને વટાવી ગયો!

Rajkot Groundnut Oil Price : દિવાળી પહેલા ખાદ્યતેલોના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે, જેના કારણે સિંગતેલનો ૧૫ કિલોનો ડબ્બો રૂ. 3 હજારની સપાટી વટાવી ચૂક્યો છે. રાજકોટમાં સિંગતેલના ભાવ રૂ. 3,080 સુધી પહોંચી ગયા છે. જ્યારે કપાસિયા તેલનો ડબ્બો રૂ. 2,620 થી 2,680 અને પામતેલ રૂ. 2,315 થી 2,320 સુધી વેચાઈ રહ્યું છે.
rajkot groundnut oil price   દિવાળી પહેલાં મોંઘવારીનો બોમ્બ  સિંગતેલનો ડબ્બો રૂ  3000 ને વટાવી ગયો
Advertisement

Rajkot Groundnut Oil Price : દિવાળીના તહેવાર પહેલાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં સિંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ રૂપિયા 3,000 ની સપાટી વટાવી ચૂક્યો છે. હાલ બજારમાં સિંગતેલના ભાવ રૂપિયા 3,000 થી 3,080 સુધી પહોંચી ગયા છે. બીજી તરફ કપાસિયા તેલ અને પામતેલના ભાવ પણ ઊંચા જોવા મળી રહ્યા છે. તહેવારોની તૈયારીઓ વચ્ચે ખાદ્યતેલના વધતા ભાવના કારણે ગૃહિણીઓનું ઘરખર્ચનું બજેટ ખોરવાય તેવી શક્યતા છે.

Tags :
Advertisement

.

×