Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Rajkot : મામાના રૂપિયા પરત ન આપવા ભાણેજે રચ્યું ₹11 લાખની લૂંટનું તરકટ, 3 ની ધરપકડ

રાજકોટમાં ધોળા દિવસે બનેલી ₹11 લાખની લૂંટની ઘટનાએ શરૂઆતમાં પોલીસને દોડતી કરી મૂકી હતી. મામા-ભાણેજ સાથે બનેલા આ બનાવમાં બે અજાણ્યા શખ્સો રૂપિયાનો થેલો લઈને ફરાર થયા હોવાની વાત સામે આવી હતી. પરંતુ ક્રાઈમ બ્રાન્ચે તપાસનો દોર આગળ વધારતાં એક પછી એક ચોંકાવનારી વિગતો બહાર આવી. આખરે રૂપિયા, સંબંધો અને વિશ્વાસ સાથે જોડાયેલા આ મામલામાં એવું શું બન્યું કે લૂંટની આખી કહાની જ બદલાઈ ગઈ?
rajkot   મામાના રૂપિયા પરત ન આપવા ભાણેજે રચ્યું ₹11 લાખની લૂંટનું તરકટ   3 ની ધરપકડ
Advertisement

Rajkot Fake Robbery : રાજકોટના નાના મવા રોડ પર ₹11 લાખની લૂંટના બનાવમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ધોળા દિવસે બાઈકસવાર શખ્સો રોકડ ભરેલો થેલો આંચકી ફરાર થયાની ઘટના પોલીસ તપાસમાં પૂર્વઆયોજિત કાવતરું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે ધીરેન્દ્રસિંહ વાઘેલા સહિત ત્રણ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×