Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot: જેતપુરમાં શિક્ષણ જગત શર્મસાર, ચાલુ વર્ગખંડમાં વિદ્યાર્થી પર કડાથી જીવલેણ હુમલો

શાળાના વર્ગખંડોમાં જ્યાં બાળકોના ઘડતર અને સુરક્ષાની બાંહેધરી અપાતી હોય છે, ત્યાં જ શિક્ષકોની નજર સામે આવી હિંસક ઘટનાઓ ચિંતાનો વિષય બને છે. જેતપુરમાં બનેલા આ કિસ્સાએ સાબિત કરી દીધું છે કે સંચાલકો માત્ર બચાવ કરવામાં માહિર છે, પરંતુ બાળકોની સુરક્ષા મામલે કડક પગલાં લેવા અનિવાર્ય છે.
rajkot  જેતપુરમાં શિક્ષણ જગત શર્મસાર  ચાલુ વર્ગખંડમાં વિદ્યાર્થી પર કડાથી જીવલેણ હુમલો
Advertisement

Rajkot Jetpur School Student Fight: રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુર (Jetpur) શહેરમાંથી શિક્ષણ જગતને શર્મસાર કરી દેતી એક અત્યંત ચોંકાવનારી અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. જેતપુરની જાણીતી આલ્ફા ઇંગ્લીશ સ્કૂલ (Alpha English School) માં ધોરણ 7 ના વર્ગખંડની અંદર બે વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતે ઉગ્ર મારામારી થઈ હતી. આ બબાલ એટલી હદે વધી ગઈ કે એક ઉશ્કેરાયેલા છાત્રએ પોતાના હાથમાં પહેરેલું લોખંડનું કડું સીધું જ આર્યન નામના વિદ્યાર્થીના માથાના ભાગે ઝીંકી દીધું હતું, જેના કારણે માસૂમ વિદ્યાર્થી ગંભીર રીતે લોહીલુહાણ થઈ ગયો હતો.

Tags :
Advertisement

.

×