Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot School Holiday: જિલ્લા શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, આવતીકાલે રાજકોટ શહેરની શાળાઓમાં રજા જાહેર

સૌરાષ્ટ્રના મુખ્ય મથક પર મેઘરાજા મન મૂકીને વરસવા માટે તૈયાર બેઠા છે ત્યારે તંત્રએ મોરચો સંભાળી લીધો છે. હવામાન ખાતાની ખતરનાક આગાહી બાદ નાના ભૂલકાઓની સલામતી માટે સત્તાવાળાઓ દ્વારા એક મોટું અને અનિવાર્ય પગલું ભરવામાં આવ્યું છે.
rajkot school holiday  જિલ્લા શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય  આવતીકાલે રાજકોટ શહેરની શાળાઓમાં રજા જાહેર
Advertisement

Rajkot School Holiday Heavy Rainગુજરાતમાં ચોમાસાની સિઝન પૂરબહારમાં ખીલી છે અને હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી (Heavy Rain Forecast) કરવામાં આવી છે. આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ (Rajkot City) માં તંત્ર દ્વારા અત્યારથી જ સાવચેતીના પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા સર્વોપરી હોવાથી રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગ (District Education Department) દ્વારા મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×