Rajkot માં Gujarat First ની ટીમ પહોંચી પાણીના કારખાને, પાણીના બોટલના ભાવમાં મોટો તફાવત!
રાજકોટમાં ગુજરાત ફર્સ્ટની ટીમ પાણીના કારખાને પહોંચી હતી. પાણીના સૌથી મોટા યુનિટમાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી અને ભાવ અંગે માહિતી મેળવી હતી.
Advertisement
રાજકોટમાં ગુજરાત ફર્સ્ટની ટીમ પાણીના કારખાને પહોંચી હતી. પાણીના સૌથી મોટા યુનિટમાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી અને ભાવ અંગે માહિતી મેળવી હતી. દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. પાણીના બોટલના ભાવમાં મોટો તફાવત સામે આવ્યો છે. 5 રૂપિયાની વેચાતી બોટલ 2.80 રૂપિયામાં પડતી હોવાની વિગતો સામે આવી. જ્યારે 10 રૂપિયાની વેચાતી બોટલ 4.10 રૂપિયામાં અને 20 રૂપિયાની પાણી બોટલ 6.10 રૂપિયામાં પડતી હોવાની વિગતો સામે આવી. પાણીની બોટલ રિટેલમાં વેચાણ કરતા પણ ઊંચો ભાવ લગાવ્યો હોવાનું સામે આવ્યું.....જુઓ અહેવાલ.....

