Gujarat New Cabinet 2025: ગુજરાતના મંત્રીમંડળ વિસ્તરણમાં સૌરાષ્ટ્રનું કદ વધ્યું, જાણો કેવી રીતે
ગુજરાતના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું કદ વધ્યું છે. સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર અને કોળી સમાજના ફેક્ટરને ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. એટલું જ નહીં, વિજય રૂપાણી સત્તા પરથી દૂર થયા બાદ સૌરાષ્ટ્રનો અવાજ ગાંધીનગર પહોંચતો ન હોવાનું અને પ્રતિનિધિત્વમાં ઘટાડો હોવાની ઘણો ગણગણાટ હતો, એટલે નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું
Advertisement
- Gujarat New Cabinet 2025: સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર અને કોળી સમાજના ફેક્ટરને ધ્યાનમાં રાખવામાં આવ્યું
- નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે
- ગાંધીનગર ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઇ
Gujarat New Cabinet 2025: ગુજરાતના મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું કદ વધ્યું છે. સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદાર અને કોળી સમાજના ફેક્ટરને ધ્યાનમાં રાખવામાં આવ્યું હતું. એટલું જ નહીં, વિજય રૂપાણી સત્તા પરથી દૂર થયા બાદ સૌરાષ્ટ્રનો અવાજ ગાંધીનગર પહોંચતો ન હોવાનું અને પ્રતિનિધિત્વમાં ઘટાડો હોવાની ઘણો ગણગણાટ હતો, એટલે નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

