Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain: સૌરાષ્ટ્ર-કચ્છ પર માવઠાનું ઘેરું સંકટ, અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયુ

Gujarat Rain: સૌરાષ્ટ્ર-કચ્છ પર માવઠાનું ઘેરું સંકટ! અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ડિપ્રેશનને કારણે આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ ગુજરાતના દરિયાકાંઠાના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. તેમજ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 45 તાલુકામાં વરસાદ વરસ્યો.
gujarat rain  સૌરાષ્ટ્ર કચ્છ પર માવઠાનું ઘેરું સંકટ  અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય થયુ
Advertisement
  • Gujarat Rain: આજે અને આવતીકાલે ભારે વરસાદની ચેતવણી
  • હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી
  • ગુજરાતના દરિયાકાંઠાના બંદરો પર 3 નંબરનું સિગ્નલ

Gujarat Rain: સૌરાષ્ટ્ર-કચ્છ પર માવઠાનું ઘેરું સંકટ! અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ડિપ્રેશનને કારણે આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ ગુજરાતના દરિયાકાંઠાના તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.

Tags :
Advertisement

.

×