Gujarat Rain Train Cancellation: ભારે વરસાદને કારણે રાજકોટ અને દક્ષિણ ગુજરાતમાં રેલવે વ્યવહાર ખોરવાયો, અનેક ટ્રેનો રદ
Gujarat Rain Train Cancellation: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર અત્યારે સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ મુશળધાર વરસાદના કારણે જ્યાં એક તરફ જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, ત્યાં બીજી તરફ વાહનવ્યવહાર પર પણ તેની માઠી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને રાજકોટ પંથકમાં ભારે વરસાદ તથા રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે રેલવે વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે.
Advertisement
Gujarat Rain Train Cancellation: રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર અત્યારે સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ મુશળધાર વરસાદના કારણે જ્યાં એક તરફ જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, ત્યાં બીજી તરફ વાહનવ્યવહાર પર પણ તેની માઠી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને રાજકોટ પંથકમાં ભારે વરસાદ તથા રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે રેલવે વ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

