Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gujarat Rain: રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Gujarat Rain: ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. જેમાં સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તથા રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે. તેમજ બોટાદ, ભાવનગર, સુરત અને ભરૂચમાં પણ વરસાદનું રેડ એલર્ટ અને પોરબંદર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ તથા દ.ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ યથાવત
gujarat rain  રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ  આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
Advertisement
  • Gujarat Rain: રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદનું રેડ એલર્ટ
  • પોરબંદર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ
  • ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ

Gujarat Rain: ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત છે. જેમાં સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તથા રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે. તેમજ બોટાદ, ભાવનગર, સુરત અને ભરૂચમાં પણ વરસાદનું રેડ એલર્ટ અને પોરબંદર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ તથા દ.ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ યથાવત છે. તેમજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં હવામાન વિભાગે વરસાદનું યલો એલર્ટ આપ્યુ છે.

Tags :
Advertisement

.

×