Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Weather Forecast: 5 શક્તિશાળી સિસ્ટમ સક્રિય થતાં 8 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

Gujarat Weather Forecast: ગુજરાતમાં ટ્રફ અને લો પ્રેશર સહિત 5 વેધર સિસ્ટમ સક્રિય થતાં 8 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આજે ભરૂચ, સુરત, વલસાડ, પોરબંદર અને ગીર સોમનાથ સહિત 8 વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. 5-6 જુલાઈએ વરસાદનું જોર વધશે અને માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
gujarat weather forecast  5 શક્તિશાળી સિસ્ટમ સક્રિય થતાં 8 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
Advertisement

Gujarat Weather Forecast: ગુજરાત (Gujarat) માં ચોમાસું હવે આક્રમક મૂડમાં આવી ગયું છે. હવામાન વિભાગ (Meteorological Department) ની તાજી આગાહી અનુસાર, આગામી 7 (7 Days) દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન નિષ્ણાતોના મતે, એકસાથે 5 શક્તિશાળી સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં ઓફશોર ટ્રફ (Offshore Trough), શીયર ઝોન (Shear Zone), અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (Cyclonic Circulation), પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે. આ સિસ્ટમોના કારણે આગામી 5 અને 6 જુલાઈએ વરસાદનું જોર ચરમસીમાએ પહોંચશે.

Tags :
Advertisement

.

×