Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Rajkot સિવિલ હોસ્પિટલના જન ઔષધી કેન્દ્રને લાગ્યા તાળા

સિવિલ હોસ્પિટલમાં આવેલ જન ઔષધી કેન્દ્રને અચાનક તાળા લગ્યા ગુજરાત રેડક્રોષ સોસાયટી દ્વારા સંચાલન કરવામાં આવતું હતુ ફાર્મસી નવા નિયમને લઈ લાઇસન્સ ધારક લાઇસન્સ પરત લઈ લીધા હોવાની ચર્ચા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલ જન ઔષધી કેન્દ્રને અચાનક તાળા લગ્યા...
Advertisement
  • સિવિલ હોસ્પિટલમાં આવેલ જન ઔષધી કેન્દ્રને અચાનક તાળા લગ્યા
  • ગુજરાત રેડક્રોષ સોસાયટી દ્વારા સંચાલન કરવામાં આવતું હતુ
  • ફાર્મસી નવા નિયમને લઈ લાઇસન્સ ધારક લાઇસન્સ પરત લઈ લીધા હોવાની ચર્ચા

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવેલ જન ઔષધી કેન્દ્રને અચાનક તાળા લગ્યા છે. જેમાં ગુજરાત રેડક્રોષ સોસાયટી દ્વારા સંચાલન કરવામાં આવતું હતુ. ફાર્મસી નવા નિયમને લઈ લાઇસન્સ ધારક લાઇસન્સ પરત લઈ લીધા હોવાની ચર્ચા છે. બીજી બાજુ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા દવા લખી દેવામાં આવતી હોવાથી ખાનગી મેડિકલ સ્ટોરમાંથી મોંઘી દવા લેવા મજબૂર થયા છે. સિવિલ સતાધીશોને પણ નથી ખબર કે મેડિકલ સ્ટોર બંધ થવાનું કારણ શું ?

Advertisement
Tags :
Advertisement

.

×