Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jasdan Patari GI Tag: જસદણ પટારી હસ્તકલાને મળ્યું આંતરરાષ્ટ્રીય રક્ષણ, જાણો શું છે GI ટેગનો ફાયદો

Jasdan Patari GI Tag: ગુજરાતના હસ્તકલા ક્ષેત્રે એક નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. રાજકોટ જિલ્લાના જસદણની સદીઓ જૂની અને અત્યંત લોકપ્રિય ‘જસદણ પટારી’(પરંપરાગત સુશોભિત પેટી) હસ્તકલાને  આંતરરાષ્ટ્રીય રક્ષણ મળ્યું છે.
jasdan patari gi tag   જસદણ પટારી હસ્તકલાને મળ્યું આંતરરાષ્ટ્રીય રક્ષણ  જાણો શું છે gi ટેગનો ફાયદો
Advertisement

Jasdan Patari GI Tag: ગુજરાતના હસ્તકલા ક્ષેત્રે એક નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. રાજકોટ જિલ્લાના જસદણની સદીઓ જૂની અને અત્યંત લોકપ્રિય ‘જસદણ પટારી’(પરંપરાગત સુશોભિત પેટી) હસ્તકલાને  આંતરરાષ્ટ્રીય રક્ષણ મળ્યું છે. ભારત સરકારે સોમવારે જાહેરાત કરી કે જસદણ પટારીની પરંપરાગત હસ્તકલાને 2025-26 માટે GI રજિસ્ટ્રી દ્વારા ભૌગોલિક સંકેત (GI) નોંધણી માટે મંજૂરી આપવામાં આવી છે.

Tags :
Advertisement

.

×