Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Jetpur Child Death News : જેતપુરના નકલંગ રોડ પર કાળજું કંપાવતી ઘટના, ટાંકામાં ડૂબતા 4 વર્ષના બાળકનું મોત

જેતપુરના નકલંગ રોડ પર એક નિર્માણાધીન બાંધકામ સાઇટ પરથી હૃદયદ્રાવક સમાચાર આવ્યા છે. ખુલ્લા પાણીના ટાંકામાં રમતા રમતા પડી જવાથી મૂળ દાહોદના શ્રમિક પરિવારના 4 વર્ષના માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું છે. હોસ્પિટલ પહોંચતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો, જેને પગલે શ્રમિક વસાહતમાં ઘેરો શોક છવાયો છે.
jetpur child death news   જેતપુરના નકલંગ રોડ પર કાળજું કંપાવતી ઘટના  ટાંકામાં ડૂબતા 4 વર્ષના બાળકનું મોત
Advertisement

Jetpur Child Death News : રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. નકલંગ રોડ પર આવેલી એક બાંધકામ સાઇટ પર શ્રમિક પરિવારના 4 વર્ષના માસૂમ બાળકનું પાણીના ખુલ્લા ટાંકામાં પડી જવાથી કરુણ મોત નીપજ્યું છે, જેના લીધે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Tags :
Advertisement

.

×