Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot News: ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના નિવાસસ્થાને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની શુભેચ્છા મુલાકાત, જાણો શું થઈ ચર્ચા

Rajkot News:  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે પ્રગતિના નવા અને અભૂતપૂર્વ શિખરો સર કર્યા છે. વડાપ્રધાન તરીકેના તેમના 12 વર્ષના સફળ અને ગૌરવશાળી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે રાજકોટ ખાતે એક વિશેષ શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી.
rajkot news  ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના નિવાસસ્થાને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની શુભેચ્છા મુલાકાત  જાણો શું થઈ ચર્ચા
Advertisement

Rajkot News:  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશે પ્રગતિના નવા અને અભૂતપૂર્વ શિખરો સર કર્યા છે. વડાપ્રધાન તરીકેના તેમના 12 વર્ષના સફળ અને ગૌરવશાળી કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે રાજકોટ ખાતે એક વિશેષ શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ગઈકાલે મોડી સાંજે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના નિવાસસ્થાને જઈને તેમની સાથે મુલાકાત કરી હતી.

Tags :
Advertisement

.

×