Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Accident News: ગોંડલ-કોટડા સાંગાણી રોડ પર ગમખ્વાર અકસ્માત: બે કિશોરોના કમકમાટીભર્યા મોત

Rajkot Accident News: ગોંડલ-કોટડા સાંગાણી રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાતા બે નિર્દોષ કિશોરોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કાર અને એક્ટિવા વચ્ચે થયેલી આ ભયાનક ટક્કરમાં સગા મામા-ફોઈના બે ભાઈઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
rajkot accident news  ગોંડલ કોટડા સાંગાણી રોડ પર ગમખ્વાર અકસ્માત  બે કિશોરોના કમકમાટીભર્યા મોત

Tags :
Advertisement

.

×