Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Accident : સામસામે આવતી બે કાર ધડાકાભેર અથડાઈ, 3 જીવતા ભડથું થયા, 3 ગંભીર

2 કાર વચ્ચે જોરદાર ટક્કર બાદ બંને કારમાં ભયાનક આગ લાગી હતી, જેમાં 3 લોકો જીવતા ભડથું થયા હતા. જ્યારે 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
rajkot accident   સામસામે આવતી બે કાર ધડાકાભેર અથડાઈ  3 જીવતા ભડથું થયા  3 ગંભીર
Advertisement
  1. રંગીલા રાજકોટમાંથી વધુ એક રફ્તારનો કહેર આવ્યો સામે (Rajkot Accident)
  2. રફ્તારનાં રાક્ષસોએ ફરી એકવાર રોડ કર્યો રક્તરંજિત
  3. રાજકોટ-સરધાર ભાડલા રોડ પર અકસ્માતમાં 3 લોકોનાં મોત
  4. 2 કાર વચ્ચે જોરદાર ટક્કર બાદ બંને કારમાં ભયાનક આગ લાગી
  5. આગમાં 3 લોકો જીવતા ભડથું થયા, 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Rajkot Accident : રાજકોટમાં વધુ એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. રફ્તારનાં રાક્ષસોએ ફરી એકવાર રોડને રક્તરંજિત કર્યો છે. રાજકોટ-સરધાર ભાડલા રોડ (Rajkot-Sardhar Bhadla Road) પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 2 કાર વચ્ચે જોરદાર ટક્કર બાદ બંને કારમાં ભયાનક આગ લાગી હતી, જેમાં 3 લોકો જીવતા ભડથું થયા હતા. જ્યારે 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસ વિભાગની ટીમ સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

Tags :
Advertisement

.

×