Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Rajkot ની એઈમ્સ હોસ્પિટલના સિકયુરિટી ગાર્ડે દર્દીને લાફો મારતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો

Rajkot ની એઈમ્સ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે જેમાં મહિલા સિક્યુરિટી ગાર્ડે દર્દીના સગાને માર્યો માર અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે, સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
rajkot ની એઈમ્સ હોસ્પિટલના સિકયુરિટી ગાર્ડે દર્દીને લાફો મારતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
Advertisement
  • Rajkot ની એઈમ્સ હોસ્પિટલ વિવાદમાં આવી
  • મહિલા સિક્યુરિટી ગાર્ડે દર્દીના સગાને ઢીકાપાટુનો માર માર્યો
  • એઈમ્સ હોસ્પિટલમાં બનેલી સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ
  • વાહન પાર્ક કરવા જેવી બાબતે થઈ મોટી માથાકૂટ
  • ગાંધીગ્રામ પોલીસે નોંધ્યો ગુનો

Rajkot : રાજકોટની એઈમ્સ હોસ્પિટલ (aiims hospital) ફરી વિવાદમાં આવી છે અને એઈમ્સના મહિલા સિકયુરિટી ગાર્ડે (security guard) દર્દી (patient) ના પરિજનોને માર માર્યો હોવાની વાત સામે આવી છે, માર કેમ માર્યો તેનું કારણ અકબંધ છે અને સમગ્ર ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે (gandhigram police) સિકયુરિટીની વિરુદ્ધમાં ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Rajkot ની એઈમ્સ હોસ્પિટલમાં દાદાગીરી કરતા સિકયુરિટી!

રાજકોટની એઈમ્સ હોસ્પિટલ વિવાદમાં આવી છે અને એઈમ્સના સિક્યુરિટી પોતાને ડોન સમજતા હોય તે રીતે ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ દર્દીના સગાએ કર્યો છે, તો બબાલ થતા રોડ પર લોકોના ટોળા ભેગા થયા હતા અને કાયદાનો જાણે ડર જ ન હોય તે રીતે એમ.જે.સોલંકીની મહિલા ગાર્ડે માર માર્યો હોવાની વાત સામે આવી છે, સમગ્ર મામલો પહોંચ્યો ગાંધીગ્રામ પોલીસ મથકે અને ભોગ બનનારે એઈમ્સની સિક્યુરિટી મહિલાઓ વિરુદ્ધ આપી પોલીસ ફરિયાદ.

Advertisement

rajkot gujarat first

Advertisement

મહિલા સિક્યુરિટી ગાર્ડે દર્દીના સગાને ઢોર માર માર્યો

તો પ્રાપ્ત માહિતી અનુસાર વાત કરવામાં આવે તો વાહન પાર્કિગ જેવી સામાન્ય બાબતમાં આ ઝઘડો થયો હોવાની વાત સામે આવી છે અને વાત એટલી વણસી ગઈ કે ફરજ પર હાજર રહેલી મહિલા સિકયુરિટીએ દર્દીના સગાને મારવાનું જ શરૂ કરી દીધુ હતુ અને અન્ય હોસ્પિટલમાં રહેલા દર્દીના સગાઓમાં પણ રોષ જોવા મળ્યો હતો, હાલમાં આ મામલો ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચ્યો છે અને ભોગ બનનાર વ્યક્તિએ મહિલા સિક્યુરિટી ગાર્ડ્સ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : Rajkot BJP Manifesto: ભાજપના સંકલ્પ પત્રમાં રાજકોટ માટે શું છે ખાસ? જાણો મેટ્રો સિટી બનવા માટેનો માસ્ટર પ્લાન

Tags :
Advertisement

.

×