Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

મિત્રોની મદદથી મળી તક, રાજકોટના અલ્ફાઝે પાર કર્યો 'Kon Banse Gujarat No Genius'નો પ્રથમ પડાવ!

Kon Banse Gujarat No Genius: ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત લોકપ્રિય અને જ્ઞાનસભર ક્વિઝ કોમ્પિટિશન 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ' માં રાજકોટના યુવાન અલ્ફાઝ કોટડીયાએ શાનદાર સફળતા મેળવીને પ્રથમ પડાવ સફળતાપૂર્વક પાર કરી લીધો છે.
મિત્રોની મદદથી મળી તક  રાજકોટના અલ્ફાઝે પાર કર્યો  kon banse gujarat no genius નો પ્રથમ પડાવ
Advertisement

Kon Banse Gujarat No Genius: ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત લોકપ્રિય અને જ્ઞાનસભર ક્વિઝ કોમ્પિટિશન 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ' માં રાજકોટના યુવાન અલ્ફાઝ કોટડીયાએ શાનદાર સફળતા મેળવીને પ્રથમ પડાવ સફળતાપૂર્વક પાર કરી લીધો છે. આ સ્પર્ધામાં ઉત્તીર્ણ થવાને કારણે અલ્ફાઝ અને તેના પરિવારમાં ભારે હર્ષની લાગણી જોવા મળી છે, સાથે જ તેણે આ ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

Tags :
Advertisement

.

×