Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Auto Rickshaw Accident : રાજકોટમાં રિક્ષાચાલકો બેફામ, 150 ફૂટ રિંગ રોડ પર રોડ ક્રોસ કરતા વૃદ્ધાને મારી જોરદાર ટક્કર

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આંબેડકર ચોક પાસે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. બેફામ દોડતી રિક્ષાએ રોડ ક્રોસ કરતા વૃદ્ધાને જોરદાર ટક્કર મારતા તેઓ 3 ફૂટ હવામાં ફંગોળાયા હતા. આ દુર્ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. માલવિયા પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
rajkot auto rickshaw accident   રાજકોટમાં રિક્ષાચાલકો બેફામ  150 ફૂટ રિંગ રોડ પર રોડ ક્રોસ કરતા વૃદ્ધાને મારી જોરદાર ટક્કર
Advertisement

Rajkot Auto Rickshaw Accident : રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર બુધવારે અકસ્માત અંતર્ગત એક હચમચાવનારી દુર્ઘટના સામે આવી છે. આંબેડકર ચોક પાસે પૂરપાટ ઝડપે દોડતી રીક્ષાએ રોડ ક્રોસ કરી રહેલા એક વૃદ્ધાને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં વૃદ્ધા તેમજ રિક્ષામાં બેઠેલા પેસેન્જર હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા.

Tags :
Advertisement

.

×