Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Contaminated Water News : દૂષિત પાણી પર રાજકોટ મેયરની કબૂલાતથી ખળભળાટ, કહ્યું, અમુક વિસ્તારોમાં દૂષિત પાણી જાય છે

રાજકોટમાં દૂષિત પાણી વિતરણ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે. મેયરે અમુક વિસ્તારોમાં ગંદુ પાણી પહોંચતું હોવાની કબૂલાત કરી છે. જૂની પાઇપલાઇનોમાં તિરાડ અને ગેરકાયદે કનેક્શનોના લીધે ડ્રેનેજનું પાણી ભળતું હોવાનું મનપાએ જણાવ્યું છે. દૂષિત પાણીથી નાગરિકોના સ્વાસ્થ્ય પર જોખમ ઉભું થતાં મનપા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
rajkot contaminated water news    દૂષિત પાણી પર રાજકોટ મેયરની કબૂલાતથી ખળભળાટ  કહ્યું  અમુક વિસ્તારોમાં દૂષિત પાણી જાય છે
Advertisement

Rajkot Contaminated Water News : રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીમાં દુર્ગંધ અને દૂષિત પાણી આવવાની ગંભીર સમસ્યા વચ્ચે રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના મેયરે સત્તાવાર કબૂલાત કરી છે.  સત્તાવાર રિપોર્ટ્સ મુજબ, મેયરે જાહેરમાં સ્વીકાર્યું છે કે અમુક વિસ્તારોમાં ખરેખર દૂષિત પાણી પુરવઠો પહોંચી રહ્યો છે.

Tags :
Advertisement

.

×