Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot : સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, કમ્પાઉન્ડમાં દારૂની બોટલો મળતા અનેક સવાલ!'

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલની જૂની બિલ્ડિંગનાં કમ્પાઉન્ડમાં દારૂની બોટલોનો વીડિયો વાઇરલ થયો છે. મામલો સામે આવતા હોસ્પિટલ તંત્ર દોડતું થયું છે. સમગ્ર મામલે 3 સભ્યની તપાસ કમિટી બનાવાઈ છે. CCTV નાં આધારે કમિટી તપાસ કરશે. સિક્યુરિટી એજન્સી પાસે પણ ખુલાસો મંગાશે. પોલીસ પેટ્રોલિંગ વધારવા રજૂઆત કરાશે. જૂની બિલ્ડિંગમાં સિક્યુરિટી વધુ કડક કરાશે.
rajkot   સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં  કમ્પાઉન્ડમાં દારૂની બોટલો મળતા અનેક સવાલ
Advertisement
  1. Rajkot સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
  2. જૂની બિલ્ડિંગનાં કમ્પાઉન્ડમાંથી દારૂની બોટલો મળી
  3. સમગ્ર મામલે 3 સભ્યની તપાસ કમિટી બનાવવામાં આવી
  4. તપાસ કમિટી દ્વારા દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે
  5. CCTV નાં આધારે તપાસ કમિટી દ્વારા તપાસ કરાશે

Rajkot : રાજકોટ સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. હોસ્પિટલની જૂની બિલ્ડિંગનાં કમ્પાઉન્ડમાં દારૂની બોટલો મળી આવી હોવાનો વીડિયો સામે આવ્યો છે. આ મામલો સામે આવતા હોસ્પિટલ તંત્ર દોડતું થયું છે. સમગ્ર મામલે 3 સભ્યની તપાસ કમિટી બનાવવામાં આવી અને CCTV નાં આધારે કમિટી દ્વારા તપાસ કરાશે. ઉપરાંત, સિક્યુરિટી એજન્સી પાસે પણ ખુલાસો માંગવામાં આવશે. સાથે જ પોલીસની મદદ લઈ પેટ્રોલિંગ વધારવાની રજૂઆત પણ કરાશે. જૂની બિલ્ડિંગનાં કમ્પાઉન્ડમાં સિક્યુરિટી વધુ કડક કરાશે.

Tags :
Advertisement

.

×