Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kon Banshe Gujarat No Genius : રાજકોટના દંપતીએ જ્ઞાનના દંગલમાં મેળવી સફળતા, તમારી પાસે પણ છે તક!

Kon Banshe Gujarat No Genius : કહેવાય છે કે જો પતિ-પત્ની એકબીજાના સપના અને જિજ્ઞાસાને પ્રોત્સાહન આપે, તો સફળતાના શિખર સર કરવા સરળ બની જાય છે. રાજકોટમાં રહેતા રક્ષિત રાચ્છ અને ફાલ્ગુની રાચ્છ નામના દંપતીએ આ વાતને સાર્થક કરી બતાવી છે.
kon banshe gujarat no genius   રાજકોટના દંપતીએ જ્ઞાનના દંગલમાં મેળવી સફળતા   તમારી પાસે પણ છે તક
Advertisement

Kon Banshe Gujarat No Genius : કહેવાય છે કે જો પતિ-પત્ની એકબીજાના સપના અને જિજ્ઞાસાને પ્રોત્સાહન આપે, તો સફળતાના શિખર સર કરવા સરળ બની જાય છે. રાજકોટમાં રહેતા રક્ષિત રાચ્છ અને ફાલ્ગુની રાચ્છ નામના દંપતીએ આ વાતને સાર્થક કરી બતાવી છે. રાજ્યના સૌથી મોટા મેગા શો 'કોણ બનશે ગુજરાતનો જીનિયસ'ના પ્રથમ રાઉન્ડ 'ડિજિટલ દંગલ'માં આ દંપતીએ જ્ઞાનનો દમ બતાવી સફળતાપૂર્વક રાઉન્ડ પાર કર્યો છે.

Tags :
Advertisement

.

×