Rajkot Crime News: ટ્યુશન ટીચરની ક્રૂરતા, માસૂમ બાળકને ગરમ તાવીથાથી આપ્યા ડામ, કહ્યું-"તમારે જે કરવું હોય તે કરી લો!"
Rajkot Crime News: રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશિપમાં એક ચોંકાવનારી અને માનવતાને ઝંઝોડતી ઘટના સામે આવી છે. અહીં ટ્યુશન ભણાવતી એક શિક્ષિકા દ્વારા 4.6 વર્ષના માસૂમ બાળકને ગરમ તાવીથાથી ડામ આપી અત્યંત ક્રૂરતા આચરવામાં આવી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે
Advertisement
Rajkot Crime News: રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં આવેલી શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશિપમાં એક ચોંકાવનારી અને માનવતાને ઝંઝોડતી ઘટના સામે આવી છે. અહીં ટ્યુશન ભણાવતી એક શિક્ષિકા દ્વારા 4.6 વર્ષના માસૂમ બાળકને ગરમ તાવીથાથી ડામ આપી અત્યંત ક્રૂરતા આચરવામાં આવી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.

