Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

દારૂ પીવાના આક્ષેપો પર સંજય પીપળીયાનો સણસણતો જવાબ: 'આ માત્ર વિરોધીઓની ચાલ છે'

Rajkot District Panchayat: રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બાકી સમિતિઓના ચેરમેનોની વરણી કરાઈ હતી. પ્રમુખ સંજય પીપળીયાએ રસ્તા મરામતની પ્રાથમિકતા જણાવી હતી. આ સાથે જ, પોતાના પર લાગેલા દારૂ પીવાના આક્ષેપોને વિરોધીઓની ચાલ ગણાવી ફગાવ્યા હતા અને કહ્યું કે કાર્યકરો અને ધારાસભ્યોની હાજરી વચ્ચે લાગેલા આ આક્ષેપો તદ્દન ખોટા અને પાયાવિહોણા છે.
દારૂ પીવાના આક્ષેપો પર સંજય પીપળીયાનો સણસણતો જવાબ   આ માત્ર વિરોધીઓની ચાલ છે
Advertisement

Rajkot District Panchayat: રાજકોટ (Rajkot) જિલ્લા પંચાયત ખાતે એક મહત્વની સામાન્ય સભા (General Body Meeting) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયતની લાંબા સમયથી બાકી રહેલી વિવિધ સમિતિઓના ચેરમેનોની સત્તાવાર વરણી કરવામાં આવી હતી. આ નિમણૂંકો સાથે જ જિલ્લા પંચાયતનું વહીવટી માળખું હવે સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે, જેનાથી ગ્રામ્ય સ્તરના વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે.

Tags :
Advertisement

.

×