Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Rajkot Double Murder Case : રાજકોટની સોમનાથ સોસાયટીમાં ડબલ મર્ડરથી સનસનાટી, એક્સક્લુઝિવ વીડિયો આવ્યો સામે

રાજકોટની સોમનાથ સોસાયટીમાં ગત રાત્રે કૌટુંબિક ઝઘડામાં સુરેશ અને રાજેશ ધોળકિયા નામના બે ભાઈઓની હત્યા થતાં ચકચાર મચી જવા પામી છે. આરોપી હાર્દિક ધોળકિયા પણ ઇજાગ્રસ્ત થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. ઘટનાસ્થળનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક શખ્સ હાથમાં ખુલ્લું હથિયાર લઈને ડોન જેવું વર્તન કરતો જોવા મળી રહ્યો છે.
rajkot double murder case   રાજકોટની સોમનાથ સોસાયટીમાં ડબલ મર્ડરથી સનસનાટી  એક્સક્લુઝિવ વીડિયો આવ્યો સામે
Advertisement

રાજકોટ સિવિલ એરિયાની સોમનાથ સોસાયટીમાં ગત રાત્રે કૌટુંબિક જમીન વિવાદમાં બે સગા ભાઈઓની કરપીણ હત્યા થતાં સનસનાટી મચી ગઈ છે. સત્તાવાર Rajkot Double Murder Case અહેવાલો અનુસાર, યુનિવર્સિટી પોલીસે ઇજાગ્રસ્ત આરોપી હાર્દિક ધોળકિયા વિરુદ્ધ ડબલ મર્ડરનો ગુનો નોંધી સમગ્ર મામલે સામસામે ક્રોસ ફરિયાદ દાખલ કરીને સઘન કાનૂની તપાસ શરૂ કરી છે.

Tags :
Advertisement

.

×