Rajkot Edible oil Price Hike: ખાદ્યતેલના ભાવમાં ભડકો, સીંગતેલ અને કપાસિયા તેલ ફરી મોંઘા થયા
Rajkot Edible oil Price Hike: મોંઘવારીની માર વચ્ચે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાદ્યતેલના ભાવમાં આગકૂચ ચાલુ રહેતા આજે વધુ એકવાર સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો નોંધાયો છે.
Advertisement