Rajkot News: ભાજપ નેતા પણ જોતા રહી ગયા! માજીએ ચૂંટણી પ્રચારમાં PM Modi માટે શું કહ્યું?
- Rajkot માં ભાજપ નેતા ભરત બોઘરા સાથે માજીનો વીડિયો વાયરલ
- ચૂંટણી પ્રચાર દરમિયાન માજીએ હૃદયસ્પર્શી વાત કરી
- વડીલ માજીએ મોદી સાહેબની કામગીરીના વખાણ કર્યા
- જેણે સારું કામ કર્યું છે તેને જ આપીશું મત: વૃદ્ધા
- પીએમ મોદીના કામથી સંતુષ્ટ જોવા મળ્યા વૃદ્ધા
Rajkot News:રાજકોટ (Rajkot) માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે સોશિયલ મીડિયા પર એક વૃદ્ધા અને ભાજપ નેતાનો વિડિયો ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા (Bharat Boghra) જ્યારે મતદારોનો સંપર્ક કરી રહ્યા હતા, ત્યારે એક વડીલ માજી સાથેની તેમની વાતચીત સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થઈ છે.
BJP Bharat Boghra viral video: ભાજપ નેતા ભરત બોઘરા સાથે માજીનો વીડિયો વાયરલ
ચૂંટણી પ્રચાર દરમિયાન માજીએ હૃદયસ્પર્શી વાત કરી
વડીલ માજીએ મોદી સાહેબની કામગીરીના વખાણ કર્યા
જેણે સારું કામ કર્યું છે તેને જ આપીશું મત: વૃદ્ધા
પીએમ મોદીના કામથી સંતુષ્ટ જોવા મળ્યા વૃદ્ધા
સોશિયલ મીડિયા પર… pic.twitter.com/ZlOH2JgwBr— Gujarat First (@GujaratFirst) April 22, 2026
Rajkot માં ચૂંટણી પ્રચાર દરમિયાન માજીએ હૃદયસ્પર્શી વાત કરી
આ વીડિયોમાં જોવા મળે છે કે, વડીલ માજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની કામગીરીના મન ભરીને વખાણ કર્યા છે. તેમણે અત્યંત હૃદયસ્પર્શી રીતે જણાવ્યું હતું કે, જેણે સારું કામ કર્યું છે તેને જ અમે મત આપીશું.
પીએમ મોદીના કામથી સંતુષ્ટ જોવા મળ્યા વૃદ્ધા
માજીએ પીએમ મોદીના કાર્યોથી સંતોષ વ્યક્ત કરતા કહ્યું કે સાહેબે ઘણું સારું કામ કર્યું છે. ચૂંટણીના આ માહોલમાં એક વડીલની આ સ્પષ્ટ અને નિખાલસ વાતચીત ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહ ભરી રહી છે. ભરત બોઘરા સાથેની આ મુલાકાત દરમિયાન માજીનો પીએમ મોદી પ્રત્યેનો સ્નેહ અને વિશ્વાસ સ્પષ્ટપણે છલકાતો જોવા મળ્યો હતો.


