Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Rajkot Fake Robbery : રાજકોટમાં રૂ.11 લાખની લૂંટ બોગસ નીકળી! ભાણેજના કારસ્તાનનો ભાંડો ફૂટ્યો, જાણો સમગ્ર મામલો

Rajkot Fake Robbery :  રાજકોટના નાના મવા રોડ પર રૂ.11 લાખની લૂંટનો મામલો પોલીસ તપાસમાં બોગસ હોવાનું સામે આવ્યું છે. ઉછીના લીધેલા રૂપિયા પરત ન આપવા ધીરેન્દ્રસિંહ વાઘેલાએ લૂંટનું તરકટ રચ્યું હોવાનો ખુલાસો થયો છે. 10 ઓક્ટોબરે બે બાઈકસવાર શખ્સો રૂપિયાની બેગ આંચકી ફરાર થયા હતા. પોલીસે બંને શખ્સોને ઝડપી પાડતાં સમગ્ર કારસ્તાન બહાર આવ્યું છે.
rajkot fake robbery   રાજકોટમાં રૂ 11 લાખની લૂંટ બોગસ નીકળી  ભાણેજના કારસ્તાનનો ભાંડો ફૂટ્યો  જાણો સમગ્ર મામલો
Advertisement

Rajkot Fake Robbery :  રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલા સાગર ચોક વિસ્તારમાં 10 ઓક્ટોબર, 2026ના રોજ સામે આવેલી રૂ.11 લાખની લૂંટની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. બે અજાણ્યા બાઈકસવાર શખ્સોએ રૂપિયા ભરેલી બેગ આંચકી લીધી હોવાની ઘટનાની પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. તપાસ આગળ વધતાં સમગ્ર બનાવ પૂર્વઆયોજિત હોવાની વિગતો સામે આવી છે. પોલીસ તપાસ મુજબ, ઉછીના લીધેલા રૂપિયા પરત ન આપવા માટે ધીરેન્દ્રસિંહ વાઘેલાએ અન્ય બે શખ્સોની મદદથી લૂંટનું તરકટ રચ્યું હતું. આ મામલે પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :
Advertisement

.

×